________________
ઝરણાં
સ્તવન–વીશી
૫૦૯
પ્રભુ-ગુણ–પાર ન પામીએ, સહસ-મુખે કહે કેય-લાલ રે ! શ્રી ગુરૂ-ખિમાવિજય પય,
પ્રણમ્ય જગ જશ હાય-લાલ રે-વાસુo tળા
(૧૨૧૯) (૫૧–૧૩) શ્રી વિમલનાથ-જિન સ્તવન
(સંભવ જિનવર વિનતિએ દેશી). વિમલ-જિનેસર વંદિયે, કદીયે મિથ્યા મૂલે રે આનંદીચે પ્રભુ-મુખ દેખીને,
તે લહીયે સુખ-અનુકૂલે રે-વિમલ૦ ના વિમલ નાણુ છે જેનું, વિમલ દંસણ સેહે રે ! વિમલ ચારિત્ર-ગુણે કરી,
ભવિયણનાં મન મેહે રે-વિ૦ મે ૨ | વિમલ બુદ્ધિ તે ઉપજે, જે વિમલ-જિનેસર દયાય રે વિમલ-ચરણ પ્રભુ સેવતાં,
વિમલ પદારથ પાય -વિમલ| ૩ | વિમલકમલ-દલ-લેયણાં, વદન વિમલ-શશી સેહે રે ! વિમલ વાણું પ્રભુની સુણી,
ભવ્ય-જીવ પડિહે વિમલ છે ૪ | વિમલ જહા તસ જાણીએ,
જે વિમલ-જિણુંદ ગુણ ગાવે રે ! શ્રી ખિમાવિજય-પય સેવતાં,
વિમલ જશ બહુ પાવે -વિમલ૦ ૫ છે
૧ ઉખેડી નાખીએ, ૨ નિર્મળ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org