________________
૫૦૮
શ્રી જશવિજયજી મ. કૃત
ભક્તિ -રસ
(૧૨૧૮)(૧૧-૧૨) શ્રી વાસુપૂજ્ય સ્વામી-જિન સ્તવન
(જગજીવન જગ વાલહે-એ દેશી વાસુપૂજ્ય ! જિન ! વાલહા !,
અરજ સુણે મુજ એક-લાલ રે ! અવર દેવ ઈચ્છું નહિ,
એ મુજ મોટી ટેક-લાલ રે-વાસુ ૧૫ હરિ-હરાદિક દીઠડે, ગુણનું કારણ જેય-લાલ રે ! પરત દેખી કપટંતરે,
પ્રભુ-ગુણ-પરતીત હાય-લાલ રે-વાસુ ઘરા શૂલપચાપ–ચક્ર નવિ ધરે,
નવિ ધરે ગદા-શંખ પાણિ-લાલ રે ! દેષ અઢાર-વરજિત સહી,
તેહની શિર આણ-લાલ રે–વાસુ૧૩ અંતરંગ રિપુ હણે તેય સમતાવંત કહેવાય-લાલ રે ! ક્રોધ વિના હણવું કિહ્યું?
એ અચરિજ મુજ થાય-લાલ રે-વાસુ પાકા એહ ભેદ સાચે સાહી, શીતલતા ગુણ હોય-લાલ રે ! વિણ વહિયે વન દહે,
શીત-કાલે હિમ સેય-લાલ રે-વાસુ પા વિણ-ભણ્ય વિદ્યા ઘણું, અલંકાર ઓપે દેહ-લાલ રે !
દ્રવ્ય-રહિત પરમેસરૂ, ઉપમા ના કેહ-લાલ વાસુ. શા ૧ જોયાથી, ૨ સાક્ષાત , ૩ આંતરૂ, ૪ ખાત્રી, ૫ ધનુષ્ય, ૬ હાથમાં 19 ઠાર, ૮ વગર ઘરેણાએ. ૯ પૈસા વગર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org