________________
૫૧૦ શ્રી જશવિજયજી મ. કૃત
ભક્તિ-રસ (૧૯૨૦) (૧૧-૧૪) શ્રી અનંતનાથ-જિન સ્તવન
(શ્રી સુપાસ જીનરાજ-એ દેશી) અનંત પ્રાણુને નાથ, અનંત-ગુણમણિ–આથ,
આજ હા! નામ છે પરિણામે જુગતું જેહને ૧ દરિસણુ-નાણુ અનંત, તિમ વળી સુખ અનંત,
આજ હવીય વિરાજે અનંતું જેહને પરા આણ કર્મને અંત, એ લહી ચાર અનંત,
આજ હે ! રાજે ૨, શિવ-પદવી છાજે જેહને જ ૩ ભમતાં ભવ અનંત, જે મિલી ભગવંત,
આજ હે ! હરખ્યો છે, પરખે પુણ્ય-પટંતરે આકા દરિસણ દુર્લભ દેવ, વળી તુમ ચરણની સેવ,
આજ હે ! સ્વામી રે, મેં પામી પ્રેમે તે ભલી પાપા કૃપા કરો! ભગવંત, જિમ લહું! કમને અંત,
આજ હે! જાચું રે, નવિ રાચું અવરને દેખીનેજ દા શ્રી ખિમાવિજય-ગુરૂ-નામ, જાણે ક્ષમા-ગુણ ધામ, આજ હે ! પામી રે, શુભ-કામી જશ લહીયે ઘણેજી ના
વહ લાલ
(૧૨૨૧) (૧૧-૧૫) શ્રી ધર્મનાથ-જિન સ્તવન
(નારી તે પિયુને વિનવે છે લાલ-એ દેશી) ધમ-જિનેસર ધ્યાવતાં હે! લાલ, મુજ મન વરે રૂહાડ
સલુણા સાહિબા ૧ અનંત ગુણરૂપ સંપત્તિવાળા, ૨ છેવટે, ૩ પુણ્યનું આંતરું, ૧ રઢ પક્કડ,
વરે ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org