________________
ઝરણાં
સ્તવન-ચાવીશી
(૧૨૧૪) (૧૧-૮) શ્રી ચંદ્રપ્રભ-જિન સ્તવન
(અ`તરજામી હો કે શિવપુરી-ગામી, મારા લાલ-એ દેશી) ચ'દ્રપ્રભની હૈ ! કે સેવા કીજે-મારા લાલ,
અવસર પામી હા ! કે લાહા લીજે-મારા લાલ ! દિલભર–દિલગુ હા ! કે સાહિમ રીઝે–મારા,
વેગે વહિત હા ! કે કારજ સીઝે-મારા ॥૧॥ દશ-દ્રષ્ટાંતે હા ! કે દુરલભ જાણી-મારા,
પુનઃરિપ સુલભ હા ! કે નહિ ભવિ-પ્રાણી-મારા॰ ! મય-જનમ છે હા ! કે ગુણની ખાણી-મારા,
પ્રભુ-પદ સેવી હા ! કે કરા કમ-હાણી-મારા ઘરા શ્રદ્ધા સાચી હૈ! કે ચિત્તમાં આણી-મારા,
કર્ણ –રકચાલે હા ! કે પીએ જિન-વાણી-મારા૦ દ જિન-ગુણ-ગાણી હા ! કે મુગતિ- સેનાની-મારા॰,
ભગતિ જીગતે કરી હા ! કે લીજે તાણી-મારા૦ ૫૩મા ભવ-ભવ ભમતાં! હા ! કે પ્રભુ ! મુજ મલીયા-મારા, આજ મનારથ હા ! કે સિવ મુજ ફીચે-મારા॰ ! ક્રમ-પ્રમલથી હા! કે થયા હું પગલીયા-મારા, હવે તુમ સાહ્યો હે!! કે હાઈશ ખીચે–મારા॰ ॥૪॥ દુશ્મન દૂર હૈ!! કે પ્રભુજી! વારા-મારા,
ભય-સાગરથી હા! કે સાહિબ ! તારા-મારા॰ !
૧ ઉમંગવાળા ચિત્તથી, ૨ ખાલીથી, ૩ સ્તુતિ, ૪ સેનાપતિ, ૫ ઢીલે ૬ પઢયે થકે,
Jain Education International
૫૩
For Private & Personal Use Only
www.jainelibrary.org