________________
૫૦૨.
શ્રી જશવિજયજી મ. કૃત ભક્તિ-રસ હું તે આતુર અતિ-ઉતાવલે,
માગું છુંહે! જેડી દેય હાથ કે શ્રી. મારા સુગુણા સાહિબ તુમ વિના,
કુણ કરશે? હે ! સેવકની સાર કે આખર તુમહી જ આપશે,
તે શાને હૈ! કરે છે ! વાર કે-શ્રી. ૩ મનમાં વિમાસી શું રહ્યા,
. અંશ ઓછું હે ! તે હોય મહારાજ કે નિરગુણને ગુણ આપતાં,
તે વાતે હે ! નહિ પ્રભુ! લાજ કે-શ્રી. સુ૪ મેટા પાસે માગે સહુ, કુણ કરશે? હે ! ખોટાની આશ કે ! દાતાને દેતાં વધે ઘણું,
કૃપણને હે! હેય તેહને નાશ કે–શ્રીસુ પાક કૃપા કરી સામું જે જુઓ,
તે ભાંજે હે ! મુજ કર્મની જાલ કે! ઉત્તર–સાધક ઉભા થકા,
જિમ વિદ્યા હ! સિદ્ધ હોય તત્કાલ–શ્રીસુહ દા જાણુ આગળ કહેવું કર્યું?
પણ અરથી હ! કરે અરદાસ કે : શ્રી ખિમાવિજય-૫ય સેવતાં, જશ લહીએ હે ! પ્રભુ નામે ખાસ કે-શ્રી. સુત્ર પાછા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org