________________
=
=
શ્રી વર્ધમાન સ્વા િનમઃ શ્રી ખિમાવિજય શિષ્ય શ્રી જશવિજયજી મ. કૃત જિન–સ્તવન ચોવીશી
(૫૧)
કc===
[ગુરુ કૃપાએ અનેક ભંડારમાંથી મેળવેલ આ વીશી-સંગ્રહમાં આ ચોવીશી અપૂર્ણ જ મળી છે. શરૂઆતના પાના ન મળવાથી શ્રી ગષભદેસ્વામીથી શ્રી પદ્મ પ્રભ સ્વામી સુધીનાં સ્તવને મળ્યાં નથી. તેથી અપૂર્ણ પણ આ વીશી સુરક્ષિત જળવાઈ રહે તે આશયથી પ્રકટ કરી છે]
(૧૨૧૩) (૨૧-૭) શ્રી સુપાર્શ્વનાથ-જિન સ્તવન
(અજિત-જિર્ણોદ-શું પ્રીતડી-એ દેશી) શ્રી સુપાસ-જિન સાહિબા,
સુણે! વિનતિ હો! પ્રભુ ! પરમ–કૃપાલ! કે સમકિત-સુખડી આપીયે,
દુઃખ કાપીયે! હા! જિન! દીન દયાલ! કે-શ્રી. ૧ મીન ધરી બેઠા તમે,
નિ-ચિંતા હે ! પ્રભુ! થઈને નાથ ! કે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org