________________
૫૦૦
શ્રી સ્વરૂપચંદજી મ. કૃત ભક્તિરસ જિન ચકવીશ તણું ગુણ ગાયા, ઉપશમ–અમૃત ન્હાયાજી ગુરૂ સૌભાગ્યચંદ્ર સુપસાયા,
સ્વરૂપચક સુખ દાયાજી-ઈણિ૦ | ૮ |
કલશ ઈમ સહષભ-જિન ધુરી વીર-જિન લગે,
ચકવીસું તીર્થંકરા, તસ ભક્તિ કરતાં થાન ધરતાં ત્રિવિધ મલ નાથે પરા સખ-સંપદા ઘરી સુથિર થાઈ જગત જન જસ અનુસરે, સૌભાગ્યચંદ્ર ગુરૂ પ્રસાદ સ્વરૂપચંદ્ર ઈમ ઉચરે પહો ઈતિશ્રી વરુપચંદ્રકૃત ઍવીશી સંપૂર્ણ
લોક યાદશં પુસ્તકં દર્દ, તાદૃશ લિખિત મયાા.
યદિ શુદ્ધમશુદ્ધ વા, મમ દે ન દીયતે ૧દ ભગ્ન પૃષ્ઠ કટિ ગ્રીવા, બદ્ધ મુષ્ટી અધે મુખે
કટેન લિખિત શાસ્ત્ર, યનેન પરિપાલતુ પારા સંવત ૧૯૨૬ વર્ષે શ્રાવણ વદ ૪ ને વાર સોમ-દિને સમાપ્ત પઠનાથ ચેલાજી ગલાબચંદજી
અમરત વીજેજી અર્થે લિખાપિતા ! લિપિ કૃત લહીયા તરસેવન કલ્યાણદાસ છે
શ્રી વિદ્યાશાલા મધે બેસીને લખી છે.
.....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org