________________
ઝરણ
૪૯૯
સ્તવન–ચોવીશી ચતુર્વિશતિ-જિન સાધારણ સ્તવન (ઢાલ-તે તરીઆ રે ભાઈ તે તરીયા-એ દેસી) ઈશુ અવસર્પિણી જિનરાયા, સુર–નર પ્રણમીત પાયાજી ! સેવક જન-મન વંછિત-દાયા,
નિજપદ કરણ પસાયાજી-ઈણિ ૧ માતા પિતા ધન્ય જિહાં જિન જાયા,
ધન્ય કુલ પુર જિહાં આયાજી ! છપન દિશિ-કુમારી હૂલાયા,
શચી ઉસંગ રમાયાજી-ઈણિક પરા સઠ ઈંદ્ર તણું મને ભાયા, અપછ-ગણ ગુણ ગાયાજી ! લઘુ વય મેરુ-શિખર પધરાવ્યા,
તીર્થ-જલે હવરાયાજી-ઈણિ છે ૩ છે ભુકત–ભેગી સંજમ મન લાયા, નિશ્ચલ મન-વચ-કાયાજી ! પરમ–પુરૂષ ગુણ આતમ વ્યાયા,
કેવલે સિદ્ધિ સધાયાજી-ઈણિ૦ કે ૪ છે ગુરુ પસાય જિન-આગમ પાયા, સૂત્ર અરથ વંચાયાજી ! પંચ કારણ વ્યવહાર ઉપાયા,
જાણું જગત નમાયાજી-ઈણિ- પ પ છે ધન્ય ગુરુજી જિનમાર્ગ દિખાયા, રાખી બાંહની છાયાજી દુરિત-દેહગ દુઃખ દૂર ગમાયા,
1 નિજ પદ પાઠ પઠાયાજી-ઈણિ છે જ છે તાસ પસાર્યો મન ઉલ્હસાયા, ભાવદીપ પ્રગટાયા ઉન્મારગ-તમ-દુરિત નાસાયા,
મુગતિ મારગ મન ધાયાજી-ઈણિ૦ | ૭ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org