________________
શ્રી પ્રદિસાગરજી કૃત
ભક્તિ-રસ (૭૫૩) (૩૨–૯) શ્રી સુવિધિનાથજિન સ્તવન
[ચંદનબાલા બારણે રે લોલ–એ દેશી.) વિધિશું સુવિધિ૧ જિર્ણદનીરે લેલ, સેવ કરૂં નિશદીશ–
મન મેહિઓ રે ! આઠ કરમ દૂરે ક્યાં રે લેલ, નામે સુર–નર શીશ–
| મન વિધિશું. ૧ સુગ્રીવ વંશ–દિવાકરૂપે લેલ, શમા માત મલ્હાર–મન. પૂરવ દેય લખ આઉખું રે લેલ, પુષ્પદંતલ જયકાર
મન વિધિશું. મારા કાકંદીપુરી જેહની રે લેલ, લંછન મઘર અનુપમના શતધનુ માને દેહડી રે લોલ, શેભે એક સુરૂપ
મન વિધિ. ૩. સેહે દેય લખ સંજતી રે લેલ, અઠયાશી ઉગણનાથ –
મન ! વીશસહસ એક લાખ છે રે લેલ, સાણી • પ્રભુ સાથ–
મનો વિધિ. જા અજિતાયક્ષ ૧ સુતારીકારે ૨ લેલ, પૂજે જિનપતિપાય
મન ! - પ્રદસાગર પ્રભુ–ધ્યાનથી રે લોલ, સમક્તિ નિર્મલ થાય
મન વિધિ. જો
૧ પ્રભુજીનું બીજું નામ, ૨ સાધ્વી, ૩ ગણધર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org