SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ઝરણાં સ્તવન ચાવીશી (૭૧૪) (૩૨--૧૦) શ્રી શીતળનાથ જિન સ્તવન [ગાડી મન લાગ્યું એ દેશી] શીતલનાથઃ સુખકરૂ, શીતલ વચન રસાળ રે– જિનનું ટ્ઠિલ લાગ્યું શીતલતા નયણે થઈ, જિનપતિ વદ્યન૧ નિહાળ ૨-જિન૦૧ સદ્ધિપુÎર નામે નગરી, દૃઢથક રાજા ધીર રે-જિન૦ નંદારાણી' જનમીએ, શ્રીવત્સેપ લઈન વીર રે-જિન૦૨ · જીવિત પૂરવ લાખનું, નેઉ ધનુષ તનુ—માન -જિન૦ એકાશી ગણધર મુનિ, ચામીકરસમર વાન ૨ જિન૦ ૩ વાચ’જમ ૧૦ લખ જેહને, બ્રમ્હેશ્ર્વર જસ યક્ષરેઽજિન૦ દેવી અશાકાર દીપતી, મહીમા જાસ પ્રત્યક્ષ ૨-જિન૦ ૪ એક લખ ખટ સહસ સાહુણી,” સાથે નિજ વર કાજ રે-જિન૦ પ્રમાદસાગર ભગતિ ભણે, દેજો અવિચલ રાજ ફૈ-જિન૦૫ ૧૧ ★ (૭૧૫) (૩૨-૧૧) શ્રીશ્રેયાંસનાથજિન સ્તવન [દેહી દેહી નણંદ હઠીલી–એ દેશી] વંદા વંદા એહ જિષ્ણુદ, પદ પ્રણમે સુર જન વૃંદારી; વદે શ્રીશ્રેયાંસ મણિદા, રવિન્રુકુલ૩ કુવલયચદારી-વદા૰૧ ૧ સુખ, ૨ સેાના જેવી, ૩ વિષ્ણુ રાજાના મુળરૂપી કુમુદ્દ=ચંદ્રવિકાશી કમલ ખીલવવા ચંદ્ર જેવા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy