________________
ઝરણું
સ્તવન વીશી ચકલન સાધવી૧ ૧ અતિ ભલી, ઉપર ત્રીસ હજાર-લલના,મુ. માતંગયક્ષ શાંતાસુરી, ૧૨ શાસન-સાનિધ્યકાર-લલના પ્રમોદ સાગરની વિનતિ, ધરજ હૃદય મઝાર.-લલના,
મુજ પા.
(૭૫૨) (૩૨-૮) શ્રી ચંદ્રપ્રભજિન સ્તવન
નિંદન ત્રિશલા હલરાવે એ દેશી] શ્રીચંદ્રપ્રભ સાહિબ મેરા, શશીકર૧ ઊજલ દેહ–શ્રી ચંદ્રલંછન નિજ ચરણે શેભે. અડ મહાસિદ્ધિ ગેહર–શ્રી ચકાનના નગરીને નાયક, મહસેન રાજાના જાત રે ! દશલખ પૂરવ આયુ અનેપમ,
લખમણ માત વિખ્યાત રે, શ્રી. મારા કાયા સારધશત ધનુ માને, ત્રાણું ગણધર જાસ રે વિજયાસુર૦ કુટી ૧૧ તસ દેવી,
નવિ છેડે પ્રભુ પાસરે, શ્રી. ૩ સારધ દે લાખ મુનિજનકહીયે, ગુણમણિગણ ભંડાર રે ! તીણલખ સહસ એંશી ઝાઝેરી,
સાણી પરિવાર રે–શ્રી અષ્ટાદશ ગુરૂ–દોષ નિવારણ, તારણ એ જિનરાજ રે, 1 પ્રમાદસાગર પ્રભુ ચરણ પ્રસાદે,
. દુશ્મન દૂરે ભાંજેરે-શ્રી, પાપા
૧ ચંદ્રના કિરણ જેવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org