________________
t
શ્રી પ્રમાદસાગરજી કૃત
ભક્તિ-સ
કૌશાંબીક નગરી ધણી,
•
ધરરાજા જસ તાતા રે । કુખે સુસીમાપ માતની, અવતરીઆ જગ તાતે ૨, અલિ૦૨ ત્રીશ પૂરવ લાખનું, આખુ અભિરામ રે! ધનુષ” અઢીશત દેહડી કમલ લછન શુભ ઠામ રે, ખલિ કુસુમજ અને જક્ષણી, શ્યામા॰ કરે પ્રભુ સેવ રે । સાત અધિક શત ગણધરા,૧૧ હું વંદુ તતખેવ રે, લિજ ત્રીશ સહસ ત્રિલખ યતિ,૧૨ સાહુણી૧૩ ચઉલાખ રે । વીશસહસ અધિકી સહી, પ્રમાદસાગર ઈમ ભાખે રે. અલિ
(૭૧૧) (૩૨-૭) શ્રીસુપાર્શ્વનાથંજન સ્તવન [દાન કહે જગ હું વડા-એ દેશી.] મુજરા માને સુપાસજી,o તુ મુજ આતમરામ;-લલના . દીનદયાળ કૃપા કરી, આપે। ઠામ સુકામ-લલના-મુજરા૦૧ સુરપુરી સરસી વારાણસીર સુપ્રતિષ્ટક નામે નરેશ, લલના પૃથવી જનની જેહની, સ્વસ્તિકપ અંક૧–નિવેશ,
લલના-મુજરા૦ારા
વીશ લાખ પૂરવ આખું, કંચનવાન ઉદાર;–લલના ધ દે દીય શત ધનુષની, નવષ્ણુ શિરપર સાર--લલના, મુ પંચાણુ જસ ગણુધરા,
€
ત્રિશુલખ મુનિવર સાર;–લલના
૧ લાંછન.
Jain Education International
O
For Private & Personal Use Only
L
www.jainelibrary.org