________________
ઝરણાં
સ્તવન ચોવીશી (૭૪૯) (૩૨–૫) શ્રી સુમતિનાથ જિન સ્તવન
(મહારી સહીરે સમાણી–એ દેશી) સુમતિ જિનેશ્વર સેવા સારી, સુરનર લાગે પ્યારી રે,
જિન મેહનગારે મૂરતિ જિસકી મેહનગારી, સુરતિ શિવ સુખકારી રે-જિ૦૧ કુશલકારી કૌશલનગરીર, દૂર કર્યા સબ વયરી રે; જિ શીલવતી જશે મંગલા માતા, મેઘનસર તાતા -જિ૦૨ કોંચ લંછન કરે ચરણની સેવા, સેવે તુંબરૂ દેવા રે; જિ. મહાકાળી મનવંછિત પૂરે, શાસન સંકટ ચૂરે રે–જિ૦૩ જીવિત સ્કાલીશ લાખ પૂરવનું, ત્રિણસે ધનુ તનુ
માન રે, જિ. મુનિ ૧૦ ત્રણ લાખને વીશ હજાર, એક શત જસ ૧૧ ગણ
ધાર રે –જિ. ૪ અજજા રે પંચ લખ ત્રીસ હજાર, પામી ભવજલ પાર રે, જિ. ફિરફિર વદન પ્રભુકે નિરખે,
અમેદસાગર મન હરખે ૨-જિ.૫
(૭૫૦) ચાર સહી પદ
(૭૫૦) (૩૨–૬) શ્રી પદ્મપ્રભજિન–સ્તવન
[ચતુર સનેહી મોહના-એ દેશી.] શ્રી જિનરાજ જયંકરૂ, શ્રી પદમપ્રભુ રાજે રે ! દિનકરવાને દીપ, જ્ઞાન-ગુણે કરી ગાજે રે,
બલિહારી જિન-રૂપી. ૧ ૧ ઉગતા સૂર્ય જેવી,
ગાજે
પડી. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org