________________
ભક્તિ-ર
શ્રી પ્રમેાદસાગરજી કૃત આયુ પૂરવ ષિષ્ટલક્ષ, સેવે પદ્ય યુગ ત્રિમુખ- જક્ષ; સા॰ દુરિતારિ દેવી ગુણ ધામ, દૂર કરી સવિ દુષ્કૃત નામ સા૦ ૩. ઉંચણે ૧૦ ધનુષ શત ચ્યાર, એક ૧ શત ઉપર દે। ગણુધાર; મુનિવર એ લખ જાસ ઉદાર, સાધવી૧૩લખ ત્રિ છત્રીશ
હજાર સા૦ ૪
અકલ સરૂપી એહ અનંત, વંદા ભવિકા એ ભગવત; સા પ્રમાદસાગર પ્રભુ ચરણે લીન, જિમ જલનિતિ પામિ મીન
સા પ
(૭૪૮) (૩૨-૪) શ્રીઅભિનંદન જિત સ્તવના (સુમતી સદા દિલમાં ધરે-એ દેશી) અભિન'દન ૧ અવધારીયે, વિનતડી એક વાર સલૂણે ભાગ્યદશાએ ભેટીએ, તું ત્રિભાવન આધાર-સ૦ રિદ્ધિભરી વિનીતાપુરી, સેહે સર ભૂપ; સલૂણે
રમણી જાસ સિદ્ધાર્થા, રાજે રંભા રૂપ–સ૦૨ સારધ તીશતી જેનુ, ચુંપ તનુ ધનુ માન; સ૦ પ્લવગર લ’છન કે ચરણે ભલુ, દેહી કુંદનવાન; સ૦૩ પૂરવ પંચાસ લાખ હે, જીવિત જિન પ્રમાણ, સો એક શત ષોડશ ગણધરૂć, ત્રિણલાખ સાધુ↑॰ સુજાણુ–સ૦૪ જક્ષ નાયક ૧ નામે કાળિકાર, સાધવી ૧૩ ખટ લેખ સાર; સ૦ ત્રીશ સહસ ઊપરે વળી, પ્રમાઇસાગર મુખ્યકાર-સ૰પ્
૧ સાઢા ત્રણસો, ૨ વાંદરાનું, ૩ સાના જેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org