SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ઝરણાં સ્તવન ચાવીશી પંચાણું લૅંગણુધાર, દીપે દેવ જિસારી, વાચ’જમાં એક૧૦ લાખ, માહુરે હૃદય વસ્યારી મહાજ ૧ મહિમાવત, અજિતા૧૨ નામે સુરીરી ૧ પૂજે પ્રભુના પાય, અહર્નિશ પ્રેમ ધરીરી નાણા સાહુણી ત્રણ લાખ, સાચી શીયલવતીરી, ૧૭ ઊપર વીશ હજાર, હાજો તાસ નિતરી વળગ્યેા છુ. પ્રભુ પાય, કીજે સેાહ ચડેરી; માંહ્ય ગ્રહ્યાની લાજ, એ છે રીત વડેરી ૫૪૫ પચમકાળે નાથ પામ્યા, પુણ્ય ભરેરી,૩ પંચમી—ગતિ દાતાર, પંચમ-જ્ઞાનધરેરી પ્રમાદસાગર નમે પાય, વારંવાર લગીરી, નિ લ સમકિત શુદ્ધિ, તુજથી થાય ભલીરી પા (૭૪૭) (૩૨-૩) શ્રીસ ંભવનાથ-જિન સ્તવન (કીસકે એ ચેલે ને કીસકે એ પૂત—એ દેશી) સભવ જિનવર ત્રીજો દેવ, ત્રિવિધ પ્રણમુનિતમેવ સાહિબ સુંદર્ સાવશ્રીનગરી સુલતાન,૪ ચમકે દેહી પચ'પકવાન સાહિબ॰ ॥૧॥ ભૂપ જીતારિકે તનુજાત, સેનાપ રાણી છે જસ માત; સા૦ હેય લ છન લાગત જિન પાય, નામે દેહગ દારિદ્ર જાય સા ારા સાધુ, ૨ વંદના, ૩ સમૂહથી, ૪ રાજા, ૫ ચંપકના ફૂલ જેવી પીળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy