________________
४८६
શ્રી સ્વરૂપચંદજી મ. કૃત ભક્તિ –ર અર્થ-ચિંતન ત્રિહું કાલના રે,
જિનનાથ! નિખેપા ચાર હે-સાજન. ૩ છે શ્રી જિન પદ ફરસે લહે,
કલિ-મલીન તે પદ કેકલ્યાણ . તે વન્ની અ–જર-અ-મર હવે,
અ-પુનર્ભવ શુભ નિર્વાણ હે–સાજન ! ૪ જી રે! લેહભાવ મુકી ૫પરેજી રે, પારસ-ફરસ-પસાય ! થાયે કલ્યાણ કોક ધાતુથી,
તિમ જિન-પદ મેક્ષ ઉપાય હે-સાજન પા જી રે! ઉત્તમ નારી-નર ઘણાજી રે,
મન ધરી ભકિત ઉદાર આરાધ જિન પર ભલે,
થાઈ જિન કરે જગ ઉપગાર હે–સાજનદા જી રે! એહ મન નિશ્ચલ કરી છે રે,
નિશિ દિન પ્રભુને ધ્યાય : પામેં સૌભાગ્ય સ્વરૂપને,
‘નિવૃતિ “કમલાવર થાય છે-સાજન પાછા
:
::
૨ પાપથી મલિન, ૩ રથાન, ૪ સારૂં ૫ દૂર, ૬ પાસ મણિના સ્પર્શથી ૭ સેનું ૮ લોખંડમાંથી, ૯ મોક્ષ રૂપી, ૧૦ લક્ષ્મીના ધણી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org