________________
૪૯૫
-ઝરણ
સ્તવન–ચોવીશી ચિદાનંદ ચિત્તમાં તિહાં, નહિં કેઈને નામ
ચિદાનંદ–સંયુત પ્રભુ, ધરું મુઝ મન ધામ-નેમિ૮ ઇમ કહી જિન-દીક્ષા ગ્રહી, કરી સંયમ-લીલા છે રહનેમિ પ્રતિબંધીઓ, સતી પરમસુશીલા-નેમિ, માલા ઈમ અનંત ગુણ-રાશિને, પર પાર ન આવે ! સાભાગ્યચંદ્ર સ્વરૂપચંદ્રને,
જિન-ધર્મ શીખવે-નેમિ છે ૧૦ છે
(૧૨૧૧) (૫૦-૨૩) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન (સખી આજ આસાઢો ઉગ્ય,
સખી ઝરમર વરસે મેહ–એ દેશી) જી રે! આજ દિવસ ભલે ઉગી જી રે,
આજ થયે સુ-વિહાણ પાસ-જિસર ભેટીયા, થયા આનંદ-કુશલ-કલ્યાણ - સાજન સુખદાયક જાણ સદા,
ભવિ પૂજે પાસ જિણુંદ છે ૧ જી રે! ત્રિકરણ-શુદ્ધિઈ ત્રિહું સમે જી રે,
નિસિહી ત્રિણ સંભારિ ! વિહં દિશિ નિરખણ વરજીને,
દીજે ખમાસમણ તીન વાર હે-સાજન ૨ | જી રે! ચૈત્યવંદન જેવીસને જી રે,
વર-પદ-વર્ણ વિસ્તાર છે
-
-
-
-
--
૧ સુપ્રભાત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org