________________
૪૯૭
ઝરણાં સ્તવન-ચોવીશી
૪૯૭ ૨૧૨) (૫૦-૨૪) શ્રી મહાવીર-જિન સ્તવન (રાજુલ પુછે રે સખી પ્રતે,
રાજુલ પુછે રે વાત રે; સુણે સજની અમારી વાત) હું તુમ પુછું રે પરમગુરુ! હું તુમ પુછું વાચ રે,
કહો પ્રસને ઉત્તર સાચ હું એક માંગું રે પરમ ગુરૂ! હું એક માંગું વાચ રે,
દીએ નામ તુમારને સાચ છે નામ તુમાર રે જગત ગુરુ, નામ તુમારે વીરજી રે,
તેહને અદભુત ભાવ ! મનશું વિચારી જેઈઈ, તવ ઉપજે વિવિધ બનાવ રે ૧૫
સુણે સદગુરૂ મારી વાચ રે, હું તુમ છે નવ રસ માંહે રે જગત ગુરૂ ! નવ રસ માંહે પાંચમે રે,
રસને નામ છે વીર તે વલી ત્રિવિધ વખાણિઈ, તેના નામ કહા ત્રણ ધીર રે,
સુણે સ૬૦ હું તુ મેરા એ જ દાનમાં રે જગતગુરૂ ! એ જ દાન તિમ ધરમમાં રે
સમરથ કહીઈ વીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org