________________
અર ચાં
સ્તવન-ચાવીશી
૪૮૫
-ચતુર-શિરોમણિ ચિત્ત ધર્યો. ૧ હાં રે! લાલ! ચાર અનંતા જેહનાં,
આતમ-ગુણ અભિરામ-એરે ! જ્ઞાન-દર્શન-સુખ-વાર્યતા,
કમે સંધ્યા ઠામ-મેરે ચતુર ૨ | હાં રે! લાલ! ચતુર ધરા નિજ ચિત્તમાં,
એ જિનવરનું યાન–મેરે.. અરથી અર્થ નિવાસને,
સેવે ધરી બહુ માન–મેરે ચતુર૦ ૩ | હાં રે! લાલ! જ્ઞાનાવરણ ક્ષય કરી,
લહું અનંત-જ્ઞાન-મેરે છે દર્શનાવરણ નિવારતા,
દર્શન અનત વિધાન-મેરે ચતુર | ૪ | હાં રે! લાલ! વેદનીય-વિગમેં થયું,
સુખ અનંતા-વિસ્તારમેરે, . અંતરાય ઉલંઘતાં,
વીર્ય અનંત ઉદાર–મેરે ચતુર છે ૫ છે હાં રે! લાલ! ઈમ અનંત નિજ-નામની,
થિરતા થાયી દેવ–મેરે . જિમ તરસ્યા સરવર ભજે,
તિમ સ્વરૂપ જિન-સેવ-મેરે ચતુર દા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org