________________
૪૮૬
શ્રી સ્વરુપચંદજી મ. કૃત
ભક્તિ-રસ (૧૨૦૩) (૫૦-૧૫) શ્રી ધર્મનાથ-જિન સ્તવન
(શત્રુંજા ગિરિના વાસી રે મુજ માન રે-એ દેશી) ધરમ-જિદને ધ્યાને ધ્યાનમાં રે,
જાસ વડાઈ છે કેવલ જ્ઞાનમાં રે જિનાજીએ ભાખ્યા ભાવ અનેક,
- તે સાંભળતાં આવું હૃદય-વિવેક-ભકત-વરાછલ પ્રભુ અમને ભવ-જલ તારશે રે ! ૧ ધર્મ કહ્યો છે રે વસ્તુ-વભાવને રે,
વસ્તુ પ્રકાશે રે દ્રવ્ય બનાવને રે ચર-થિર–અવગાહન પરિવત્તિ રે,
પૂરણ-ગલણ ચેતન ગુણ કીર્તિ-એહવા ભાવને ધર્મ વખાણુઓ –ભકત ધરા પાંચ અનેરા રે આતમ-દ્રવ્યથી રે,
- તેહને જ્ઞાતા રે ચેતન ભવ્યથી રે ! તસ પરિચય કરતાં સત્વ, પામે પરમાર્થિક નિજ તત્વ –તેહનો રે લાભ અપાર સુખંજરૂ રે-ભક્ત૩ જીવ સંસારી તે નિજ ધર્મને રે,
નિજ ચિંત રે લહે શિવ-શર્મને રે ! દ્રવ્યથી ગુણ-પર્યાય વિશેષ, તન્મય થાતાં કાર્ય અશેષ–
–સાધક સાધે રે સાધન સાધ્યને ૨-ભકત૪ ચેતના દોય સાકાર નેં પરા રે,
અનાકાર અવગમ દગ આગરા ૨ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org