________________
શ્રી સ્વરૂપચંદજી મ. કૃત
ભક્તિ ર
પૃષ્ઠ-બદ્ધ-નિધત્ત તે, નિકાચિત અ-વિશેષ-જિષ્ણુ ૬૦ । આત્મ-પ્રદેશ માંહે મિથ્યાં, મલ તે કર્મ-પ્રદેશ-જિષ્ણુદ॰ ારા અ-સંખ્ય-પ્રદેશી ચિન્મયી, ચેતન-ગુણ સંભાર-જિષ્ણુ દ॰ । પ્રદેશે પ્રદેશે રમી રહી,
વણા ક્રમ અ-પાર_જિષ્ણુ દ॰ ! ૩ k ૨૫ચ-રસાયણુ-ભાવના-ભાવિત આતમ-તત્ત્વ-જિષ્ણુ દ॰ । ઉપલતા છાંડી કનકતા પામે ઉત્તમ સત્ત્વ-જિષ્ણુ ૬૦ ૪૫ પ્રથમ ભાવના શ્રુત તણી, બીજી તપ ભય સત્વ-જિષ્ણુ દ તુરીય એકત્વ-ભાવના,
૪૮૪
પંચમ ભાવ સુ-તત્ત્વ-જિષ્ણુ દ॥ ૫ ॥ ઈમ કરી સવ` પ્રદેશને રે, વિમલ ર્યાં જિનરાય-જિષ્ણુ દ૰ । નામ યથારથી વિચારીને,
નમેં સ્વરૂપ નિત પાય—જિષ્ણુ દ॰ ॥ ૬ ॥
(૧૨૦૨) (૫૦–૧૪) શ્રી અન ંતનાથ-જિન સ્તવન હાં રે! લાલ ! ચતુર-શિરામણ ચૌદમે,
જિનપતિ નામ અનંત-મેરે લાલ !
ગુણુ અનંત પરગટ કર્યાં,
* વિભાવના અંત મેરે લાલ૨ રસાયણ જેવી જીતઆદિ પાંચ ભાવના (જે પાંચમી ગાથામાં છે) ના બળે આત્મતત્ત્વ ઉત્તમતાને વરે છે, જેમકે રસાયણથી અન્ય ધાતુ પણ સાના રૂપે પરિણમે છે. (ચેાથી ગાથાને અ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org