________________
૪૮૩
ઝરણા
સ્તવન–વીશી મેહ-અંધાર નિવારવા, સમરથ તું દિનકર હે–જિણુંદ વાસુપૂજ્ય મુઝ વાલો, દઢ-મન રહ્યો રે લેભાય ૧૫ ધમ-ધુરંધર ધર્મ તું ભરત ક્ષેત્ર-મઝાર નિણંદ બોધિ બીજ વાવે વચનશું,
ભવિ-મન-કયા ઉદાર-જિદ મારા સુમતિ-સહસ સહુ સમકિતી,
પાલે નિજ વ્રત સાર–જિસુંદo | સંવર-વાડી ભલી કરે,
રહે અપમત આચાર-જિદ. ૩ આશ્રવ-ધાપદ વારતાં, ધારતા જિનવર આણુ-જિસુંદ૦ | શીલ-સુધારસ સિંચતાં, લહે ચેતન ગુણ–ખાણ-જિગુંદ૦ ૧૪
(૧૨-૧) (૫૦–૧૩) શ્રી વિમલનાથ-જિનસ્તવન
(ઢાલ ઝુલડાની-એ દેશી) વિમલ વિમલ રાજતા,
બાહા-અત્યંતર ભેદ-જિકુંદ જુહારીઈ સૂચીપુલા દષ્ટાંતથી.
મન-વચકાય નિર્વેદ-જિણુંદ જુહારીઈ ૧૫ ૧ શ્રી વિમલનાથપ્રભુ બાહ્ય-અત્યંતર બંને રીતે નિર્મળ શોભી રહ્યા છે. સૂયીપૂલા દષ્ટાંત એટલે ચઢતી ખીચડીની દેણીમાં એક દાણો સી કે કેમ? તે જેવાથી બધા સીજ્યા ગણાય છે, તેમ વિમલનાથજીને બાહ્ય શરીરને કંચનવર્ણ નિર્મલ દીપતો હોઈ અંદરથી પણ પ્રભુજી વેદની મલિનતા રહિત જણાય છે. (પ્રથમ ગાથાનો અર્થ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org