________________
સ્તવન-ચેાવીશી
ભવ-સમુદ્ર તર્યાં વાંછીજે,
જડ ચેતન મિટ્ટું ભિન્ન લેખીએ સેવીઈ પાા પંચમ-ગતિ-ગામી પ્રભુ-પાયા,
સવી કાજ સિધ્યા દિલ ભાયા ।
ઝરણાં
સૌભાગ્યચંદ્ર ગુરુ સુપસાયા,
સ્વરુપચન્દ્રે જિનના ગુણ ગાયા-સેવી‰ un
૪૭
(૧૧૯૪) (૧૦-૬) શ્રી પદ્મપ્રભ-જિન સ્તવન ( શ્રી શીતલજિન ભેટીએ-એ દેસી. ) શ્રી પદ્મપ્રભુ જિનરાજજી, તનુ રકત-કમલ-સમ વાન-હા ! । સોન અન'ત ૧ સુજાણતા,
ગૂ કરુણા-ગેહ સમાન હૈ। ! શ્રી પદ્મ ૫૧૫ કેવલ દર્શન દેખીને, કહે' લેાક-અલેાકની વાત-હા !! સમયાંતર ઉપયેગથી,
સાકાર-અનાકાર જાત-હા ! શ્રી પદ્મ॰ ારા ભાવી-ભૂત-ભવિષ્યની, ભવિ આગલ કહે જગનાથ-હા ! । ચઉ-મુખે વાણી પ્રરુપતાં,
તારણ-કારણ ભવપાથ-હા ! શ્રી પદ્મ॰ ઘણી પુષ્કર-મેઘ થકી ભલે, ખેાધિ–અંકુર રોપણહાર હા! !
શ્રદ્ધા ભાવન રમણુતા,
મૂલ કદ ખડ નિરધાર-હા ! શ્રી પદ્મ૦૫૪૫ શમ-સ ંવેગ-નિરવેદતા, અનુકપા અને આસ્તિકય-હા ! ।
૧. દૃષ્ટિ ૨. ભયરૂપ અમુક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org