________________
૪૭૪
શ્રી સ્વરૂપચંદજી મ. કૃત ભક્તિ-રસ (૧૧૯૩) (૫૦-૫) શ્રી સુમતિનાથ-જિન સ્તવન
(શ્રી મોહન મોતી છે હમારા–એ દેશી) અતુલ-બલ અરિહંત નમીજે,
મન-તન-વચન-વિકાર વમીજે ! શ્રી જિન કેરી આણ વહી જે,
તે મન–વંછિત સહેજે લીજે, સેવીઈ ભવિ સુમતિ-જિમુંદા
જે ટાલઈ ભવ–ફંદા–સેવાઈ. ના. અ-શુભાશ્રવને સંગ ન કીજે,
સમકિત શુદ્ધ સુધારસ પીજે ! અ-ભય-સુપાત્ર દાન દેય દીજે,
નિક-ગુરુની ભલી ભકિત વહીજે-સેવીઈવારા સુમતિ-જિશેસર સુમતિ જે આપે,
જિન દરિશણથી દુરગતિ કાપે ! નામ જપે અઠોતર–શત જાપે,
મેહ-તિમિર હર તપ-રવિ-તાપ-સેવાઈ. ૩ ત્રિકરણ-શુદ્ધ નવ-વિધ નિષણ,
એહીજ શીલ-સલીલ વિભૂષણ | સંશયથી નિત રહીઈ લૂખા,
જબ લગે નભ અવગાહે પૂખા-સેવાઈ જતા ધર્મનું કામ તે ભાવશુ કીજે,
ગુરુ-મુખ વચન વિનય કરી લીજે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org