________________
ઝરણ સ્તવન–વીશી
૪૭૩ (૧૧૯૨) (૧૦-૪) શ્રી અભિનદનજિન સ્તવન
(દેશી છીડીની) હિમવત ગિરિ સિરિ પદમદ્રહથી,
સુર તટિની પ્રગટી છે ! પૂરવ એક દિશિ પાવન કરતી, પૂરણ-જલ ઉમટી છે રે
-ભવિકા! જિનમુખ વાણી સુણજે ! તમે ત્રિપદીને વિસ્તાર ગણજે રે-ભવિકા ના સર-નદીએ દિશિ ત્રણ ઉવેખી, અભિનદન જિન દેખી ! ત્રિગડે મધ્ય-સિંહાસન પેખી,
ચિહું દિશિ સરખી લેખી ૨-ભવિ. પારા કંચનનનુ હિમગિરિ મન આણે,
મુખ પદમદ્રહ જાણે રે ! ચિઠું-મુખે તેહ કહ તટથી વાણી,
ગંગા-પ્રવાહ વખાણે રે–ભવિકા! જિન મારા પૂર્વાદિ-દિશિ કીધ પવિત્રા કરવા વચન-વિલાસ છે નય-ગમ-ભંગ-પ્રમાણ સ-કાર,
હેતુ આરણ ઉ૯લાસ રે-ભવિકા ! જિન કા - ચ–ગતિ-વારણ શિવ-સુખ-કારણ, જાણી સુર-નર તરિયા - ભાવ-કલેલમાં સ્નાન રમણતાં,
કરતાં ભવ-જલ તરીઆ-ભવિકા! જિન પાપા તે જિન-વાણી અમીય-સમાંણી, પરમાનંદ–નિશાની છે સૌભાગ્યચંદ્ર-વચનથી જાણી,
સ્વરૂપચંદ્ર મન આણે રે-ભવિકા ! જિન દા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org