________________
૪૭૬
શ્રી સ્વરૂપચંદજી મ. કૃત
ભક્તિરસ
શાખા ચાર અને ભલે,
ઊર્વ શાખા તે વિડિમ અધિકા–હો! શ્રી પદ્મ પાપા પત્ર-સંપત્તિ સુખ રુપીઆ, સુર સુખ છે તેમાં ફલ-હા ! ! ફલ શિવ-સુખ પામે ભવી,
જિહાં અક્ષય-સ્થિતિ અનુકૂલ-! શ્રી પઘ૦ દા ભાવ મેઘ બહુ ગુણે જાણીઇ, જિન-વાણુ સકલ મલ શોધ-હો! વાણી ભવ-નિસ્તારણ,
તે સુણ પાપે પ્રતિબંધ-! શ્રી પદ્મ પાછા તે ઉપગારી ત્રિકને, આપે અવિચલ સુખ-વાસ–હે ! સૌભાગ્યચંદ્ર પસાયથી,
કહે સ્વરૂપચંદ્ર ગુણ ભ સન્હો ! શ્રી પદ્મ૦ ૮
(૧૧૯૫) (૫૦-૭) શ્રી સુપાર્શ્વનાથ-જિન સ્તવન
(દક્ષિણ દોહિલો હે રાજ-એ દેશી) શ્રી જિન સાતમે રાજ! સ્વામી સુપાસજી રાજ!,
તેહને દરિસણ હે લહિંઈ પૂરણ-પુણ્યથી પ્રભુ શુભ-દયાની હે ! રાજ! સમકિત દાની હે! રાજ!,
શેભા અધિકી હો કહીઈ સુર-નર અન્યથી ૧૫ જગત શિરોમણિ રાજ! વાસ જિર્ણોદને જ !,
નમીઈ તેને શુદ્ધ ભાવિત ભક્તિથી જિન-પ્રતિમાને હ! રાજ! રુપ-વિધાને હો રાજ !,
પૂજે-પ્રણમે છે! દયા શુભ વર યુકિતથી પરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org