________________
ઝરણાં
સ્તવન–વીશી
(૧૧૪૬) (૪૮-૭) શ્રી સુપાર્શ્વનાથ-જિન સ્તવન
(લાલ પીયારીને સાહિબ રે–એ દેશો) ત્રિભુવન-નાયક-શેહરોરે, અનુભવ રાગને રંગ-લાલ | પરમ-સુગુણ નર સાહિબે રે,
આતમ-તત્વને સંગી-લાલ. ૧ શ્રી પુરિસેતમ સેવિયે રે, શ્રી સુપાસ ઉમંગ-લાલ ! ગુણી સેવ્યાં ગુણ સંપજે રે,
જિમ જલ ગંગ-પ્રસંગ–લાલ-શ્રી. રા સુંદર બાહુ કષિ છડે રે, રૈવેયકે સુર થાય-લાલ ચવ થયો ભૂ૫ વણસી રે,
પ્રણમેં સુરપતિ પાય-લાલ શ્રી. ૩ તુલા વિશાખા જનમીયા રે, વૃષભ જેનિ સુ-વિલાસ ! રાક્ષસ ગણું છદ્મસ્થમાં રે,
તપ તપીયા નવ માસ-લાલ-શ્રી. જા શિરીષ તરૂએ કેવલ લલ્લું રે, ચઉદ ભવન સેહાવી-લાલ પંચ-સયાં પરિવારશું રે.
મહાનંદ પદવી દીપાવી–લાલ શ્રી આપા
(૧૧૪૭) (૪૮-૮) શ્રી ચંદ્રપ્રભ-જિન સ્તવન
(સેના પાનું મારું બેડલું રે લો–એ દેશી) શિવ તિલક પતિ વંદીયે રે લે,
ત્રિવિધિ શ્રી મુનિચં–મારા વાલા રે લે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org