SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૨ શ્રી દીપવિજ્યજી મ. કૃત ભક્તિ-ર0 (૧૧૪૫) (૪૮-૬) શ્રી પદ્મપ્રભ-જિન સ્તવન (જિનપતિ ! પદ્મરાગ-સોહામણું રે, શુચિ સ્વયં પ્રભુ સુવિલાસ રે-જિનપતિ!) જલથી પમ ત્યારે રહે છે, વાલે મારે તિમ વિચરે ઘર વાસ - -જિનપતિ! ધિંગ ધણું રે ૧૫ નવમા ગ્રેવેયકથી ચવ્યા રે, સુરવર ધર્મ મિત્ર અણગાર છે-જિન ! કૌશાંબી નગરી ધણું રે, જન ચિત્રામેં સુખકાર છે-જિન પરા રાક્ષસ ગણુ નિ ધેરી રે, નિરૂપમ કન્યા રાશિ વડ ભાગ હે-જિન જગ-હિત-વચ્છલ કારણે રે, વરસીદાન દેઈ વીતરાગ હે-જિન. ૩ ચાર મહાવ્રત ઉચરી રે, ખટ માસ ઉગ્ર કરી વિહાર -જિન છત્રાલ તરૂવર હેડલે રે, ઉદયે નાણ અ-મલ દિનકાર છે-જિન૪ ત્રિણ અધિક શત આઠર્ં રે, વરીયા નિર્વેદી પદ ધામ -જિન... સાસય અનંત સુખ લેગવે, - સેવક દીપ કરે ગુણ ગ્રામ હે-જિન પા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy