________________
ઝરણું સ્તવન-ચોવીશી
૪૨૧ (૧૧૪૪) (૪૮-૫) શ્રી સુમતિનાથ-જિન સ્તવન (રુડી ને રઢીયાળી રે વાલા તારી વાંસળી રે–એ દેશી) સુગુ ભાગી રે સુમતિ-જિસરૂ રે,
સેહે પ્રભુ ! તિન ભુવનને નાથ ! સમરથ જા શિવપુર સાથ,
પ્રભુ ! અલબેલે રે શરણાગત સહી રેજુગુણ ૧ મુનિ સુદર્શન જયંત વિમાન,
દેવ ભવ ત ચવી અચાન-જગ જયકારી રે અ ઝાગે ઉપને રે-સુગુણ મેરા મઘા સુ-નક્ષત્રે જ અરિહંત,
મૃગ પતિ રાશિ અતિ બલવંત મૂષકની જેનિ રે રાક્ષસ ગણુ ભલે રે–સુગુણ ૩ સંજમ વિનીતા વરી જગદીશ,
ઉગ્ર વિહારી થયા વરસ વીશ ! પ્રિયંગુ તરુ હેઠે રે નાણુ પંચમ લહ્યું ?-સુરાણ જા દશ શત સંજમીણ્ય ભગવંત,
છેલ છબીલે કરી ભવ-અંત શિવ-વધૂ સંગે રે, અભંગ કીડા કરે ?-સુગુણ પા કરણ-સાગર ગરીબ-રીવાજ,
આપ-સમાં કરે દેઈ શિવ-રાજકહે દીપ સેવે રે સુમતિ સુહંકરૂ -સુગુણ માદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org