________________
४२०
શ્રી દીપવિજયજી મ. કૃત ભક્તિ(૧૧૪૩) (૪૮-૪) શ્રી અભિનંદન–જિન સ્તવન
(સયણાં થઈઈ કરે એ-દેશી) પરમ-નિરંજન પરમ-સનેહી, પરમ પુરુષ શિરતાજ જી રે અનંત-કલાધર જ્ઞાન-દિવાકર, અભિનંદન જિન રાજ
–સુગુણ જિન ભજી જી રે. ચોથા શ્રી અરિહંત, ભજી દૂષણ તજીયે જી રે. ૧ ધર્મસિંહ જયંત વિમાનં, થઈ સુર ચવી ઉછાહજી રે ! જગ-અનુકંપાયે જિન જાય,
પુનર્વસુ રિખ માંહિ-સુગુણ મેરા નગરી અધ્યા રુપ રાજેસર,
દેવગણ જેણિ મોઝાર છે રે મિથુન રાશિય દુ તપ અનુસરતા,
વિચર્યા વરસ અઢાર–સુગુણ ડાધ્યાન અનલ અંગીઠીમેં ઘાતી, કર્મ દાસણ પરજલજી રે ! રાજારની તરૂ હેઠે પાયા,
વિમલ નાણુ સુ-વિશાલ-સુગુણ જા સહસ મુનિર્યું પ્રભુજી વરીયા,
અવિનાશી વધુ પ્યારીજી ! દીપ કહે આતમ સિદ્ધિ વિલસે,
શિહું ગતિને કરી ન્યારી-સુગર પાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org