________________
૪૨૪ શ્રી દીપવિજયજી મ. કૃત
ભક્તિ રસ ચંદ્ર વદન ચલાયામણું રે ,
ભવિ–જન નયણાનંદ-મારા વાલા રે લે. ના બલિહારી જાઉં નામની રે ,
નામે કેડ કલ્યાણ-મારા. . ઈષ્ટ સંજ્ઞા ન મલે નામથી -લે,
નામે સફલ સુ-વિહાણુ-મારા બલિ. પારા બીજા વિમાન થકી ચવી છે કે,
દીહબાહુ નિગ્રંથ-મારા ! ચંદ્રપુરીમેં ઉપને રે ,
સાધવા મુગતિને પંથન્મારા બલિ. યા અલી અનુરાધાએ જે રે ,
દેવ ગણ જેનિ મૃગરાજ–મારા ! મહાવત રહી ત્રણ માસનું રે ,
મૌન રહ્યું શિરતાજ-મારા બલિ. ૪ નાગ વૃક્ષે થયા કેવલ રે ,
મુનિવર સાથે હજાર–મારા ! પરમાનંદ પદને વરી રે ,
દીપાવી શિવ-નાર-મારા બલિ. પા
૧ વૃશ્ચિક રાશિ. ૨ સિંહ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org