SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ઝરણાં સ્તવન ચાવીશી પ્રણમીજઇ નિશદીસ હા! પ્રભુજી, કીજે તસ મગસીસ હા પ્રભુજી !, આણુ અખડિત ધારીઇએ ! ૪૧૩ ભીમ ભવાદિધ તારીઈ એ. ॥૨॥ પામી તુમ દીદાર હા! પ્રભુજી અવર ન સેવા ચાહિઈ એ કલ્પતરુ વહી સાર હા પ્રભુજી!, ખાઉલ માથિ ન ચાહિઈ એ. ॥ ૩ ॥ ટેક ધરી રહું જેવુ હા ! પ્રભુજી!, સાચા સાહિબ શુ' સદાએ ! પામી તે ગુણ-ગેહ હા, પ્રભુજી ! સકક્ષ–સમીહિંત-સ'પદા એ, ૫૪ા વિજય-નરેશર-જાત હૈ। પ્રભુજી !, વિજયવંત સુડુ કરુ એ ! વપ્રા રાણી માત હા ! પ્રભુજી !, માણિકમુનિ મંગલ કરુએ. પાા (૧૧૩૭) (૪૭–૨૨) શ્રી નેમિનાથ-જિન સ્તવન ઢાલ-માદીયાની-એટી કાગલ મેકલે જો-એ દેશી) સૌરીપુરી નગર સેાહામણું જો, Jain Education International તિહાં સમુદ્રવિજય નૃપ સાર જો ! શિવાદેવી રાણો તેહનઇ જો, રૂડી રા તથૅ અણુહાર જોનૈમ નગીના મુજનઈ વાલહા જો ॥૧॥ ૧ તાસ કૂખિ કમલ-હંસલા જો, અવતરોયા નેમ-કુમાર જો । બ્રહ્મચારી શિર-સેહરા જો, સવ્વતમાં સિરદાર જો-નેમ ર ૧ જેવી, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy