________________
૪૧૪
શ્રી માણેકમુનિ મ. કૃત ભક્તિ-રસ કેતિ કરતાં જળમાં ગોપીઓએ,
કબુલાવ્યા પ્રભુ ઘરબાર જે, ઉગ્રસેન-રાય બેટડી જે,
કીએ તેઢું લગ્ન-વિચાર –નેમા જાન લેઈ કસબ લઈ સાજશું હો!,
પ્રભુ! આવ્યો તેરણ બારજે ! પશુઆ પિકાર સુણી ચાલીયા જે,
જિન લેઈ સંયમ–ભાર –નેમ છે જ છે રાજુલ રાણી પુંઠિ સંચરી જે,
જઈ પહતી ગઢ ગીરનારિ જે ! મુગતિ-મહેલમેં મોકલ્યાં ,
પ્રભુ માણિક મોહનગાર જે–નેમ પા
(૧૧૩૮)(૪૭-ર૩) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન
(ઢાલ-મેહ તે તે મુધા શહિર નો રે-એ દેશી) પુરિસાદાણી પાસજી, પ્રભુ-પાય નમું નિત એવા રે ! પ્રત્યક્ષ પરચા પૂરણ, સુર-નાયક સારે સેવા -પુરિસાલા પૂરવ–પુણ્ય પસાઉલે, તુમ દુરલભ દરિસણું દીઠું રે ! હીયડા-કુંપલ ઉલક્ષ્યાં,
મુજ લેચન અમીઅ પઈડું રે–પુરિસાઇ મારા રોગ-રોગ-ચિંતા સહુ, દુઃખ દલિદ્ર સંકટ નીડું ૨ પરાણે-છલથી મનાવ્યું, ૩ ઘણા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org