SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ શ્રી માણેકમુનિ મ. કૃત ભક્તિ-રસ રાય સુમિત્ર સુ-પુત્ર નમતાં, જગ જશ–વાદ લહી જઈ ર–પ્રાણીડા મેરા કામિત-પૂરણ કામગવી સમ, સુર-સમુદાય સુણજઈ રે-પ્રાણુડા ! વીશ ધનુષ–માનઇ તનુ–૨વાનઈ મરકત-મણિ હારીજઈ રે-પ્રાણુડા૩ ત્રીશ સહસ સંવછર સુંદર, જીવિત જાસ સુણજઈ રે-પ્રાણીડા! ! ક૭૫–લંછન જેને જે નિલછન, નિરમલ દયાન ધરી જઈ રે–પ્રાણુડા૪ અજરામર અ-ક્ષય અવિનાશી, અ-કલ-સરૂપ લખી જઈ રે-પ્રાણીડા ! માણિક મુનિ કહઈ પ્રભુ ગુણ માલા, હૃદય-કમલ રાખીજાઈ રે-પ્રાણીડા!. પા ડે છે (૧૧૩૬) (૪૭–૨૦) શ્રી નમિનાથ-જિન સ્તવન (ઢાલ-કુણઈ વાવી બેદાવી હો રાણી કવણુ પાણીડા સંચરી એ-દેશી). નમિ જિન નયણ નિહાલિ હે! પ્રભુજી! ચાહ ધરી કરિ ચાકરી એ. ૧૫ ત્રિકરણ-શુદ્ધિ ત્રિકાલ હે ! પ્રભુજી! ચાહ ધરી કરિ ચાકરી એ. ૧ ૧ ઈચ્છા, ૨ રંગથી, ૩ દૂષણ વિનાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy