________________
ઝરણાં
સ્તવન–ચાવીશી
સેવા થઇ સાવધાન, આળસ માડી રે ર
૩૮૯
નિદ્રા-વિકથા દૂર, માયા છેાડી રૂ ૫૮ાા
મૃગપતિ-લછન પાય, સાવન-કાયા રે ।
સિદ્દારથ-કુલ આય, ત્રિશલાયે જયા ૨ શા અહેાંતેર-વરસનુ આય, પૂરણ પાળી રે
ઉદ્ઘરૈયા જીવ અનેક, મિથ્યાત્વ ટાળી ૨ ૫૧૦ના જિન-ઉત્તમ-પદ સેવ, કરતાં સાથે રે ।
રતન લહે ગુણ-માળ, અતિ–મનાહારી ૨ ॥૧૧॥
Jain Education International
કલશ (આતમ-ભક્તિ મળ્યા કેઇ દેવા-એ દેશી) ચાવીશ-નેિસર ભુવન-દિનેસર, નિરૂપમ-જગ ઉપગારીજી । મહિમા નિધિ મેટા તુમે મહીયલ,
તુમચી જાઉં મલિહારીજી ॥૧॥ જન્મ કલ્યાણુક વાસવ આવી, મૈરૂશિખર નવરાવેજી ! માનું અક્ષય-સુખ લેવા સુર, આવી જિન-ગુણુ ગાયજી શરા ગૃહ–વાસ છડી શ્રમણુપણું' લઇ ઘાતી-કરમ ખપાયાજી । ગુણુ મણિ-આકર જ્ઞાન-દિવાકર, સમવસરણુ સુદ્ધાયાજી પ્રા દુવિધ ધરમ દયા-નિધિ ભાખે, તારે ગ્રહીને હાથેજી ! વાણી-સુધા-રસ વરસી વસુધા, પાવન કૌધી નાથેજી ૫૪૫ ચાત્રીશ અતિશય શાભાકારી, વાણી ગુણુ પાંત્રૌશજી અષ્ટ-કરમ-મલ દૂર કરીને, પામ્યા સિદ્ધિ જગીશજી "પા ૧ સૂર્ય,
For Private & Personal Use Only
www.jainelibrary.org