________________
શ્રી રતનવિજયજી મ. કૃત
ભક્તિ-રસ
ચાવીશ-જિનનુ ધ્યાન ધરતાં, લીયે ગુણ-મણુિ-ખાણુજી । અનુક્રમે પરમ-મહેદય પદવી, પામે પદ નિરવાણુજી ॥૬॥ તપગચ્છ-અમર ઉદયા ઉભાનુ, તેજ-પ્રતાપી છાજેજી । વિજયદેવ સૂરીધર-રાયા મહિમા મહિયલ ગાજેજી પ્રા તાસ પાટ–પ્રભાવક સુંદર, વિજયસિંહ-સૂરીશજી । વડ-ભાગી વૈરાગી ત્યાગી સત્યવિજય-મુનીશજી ઘટા તસ પદ્મ-૫'કજ-મધુકરસરીખા, કપુરવિજય-મુણિ દાજી ખીમાવિજય તસ આસન-શાભિત,
૩૯૦
જિનવિજય-ગુણ ચંદાજી પ્રા ગીતારથ સારથ સાભાગો, લક્ષણ લક્ષિત દેહાજી ! ઉત્તમવિજય ગુરૂ જયવ ́તા, જેહુને પ્રવચન-નેહાજી ૫૧૦ના તે ગુરૂની બહુ મહેર-નજથી, પામી અતિ-સુપસાયાજી ! રતનવિજય-શિષ્ય અતિ-ઉછર`ગે,
જિન ચાવીશ ગુણુ ગાયાજી ॥૧૧॥ સુરત-મડન પાસ-પસાયા ધનાથ-સુખદાયાજી ! વિજય ધર્મોંસૂરીશ્વર-રાજ્યે, શ્રદ્ધા-મેષ વધાયાજી ।૧૨। અઢારશે ચેાવીશ વરસે, સુરત રૌ ચામાસજી ! માધવ માસે કૃષ્ણુ-પક્ષમાં, ત્રયેાદશી-દિન ખાસજી ॥૧૩॥
૨ આશિ, ૩ સૂર્ય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org