________________
ઝરણું
Tયા
સ્તવનચોવીશી
૩૮૫ (૧૧૧૧) (૪૬-૨૧) શ્રી નમિનાથ-જિન સ્તવન
(સેના રૂપકે સોગઠે સાંયાં ખેલત આજી-એ દેશી) નિરૂપમ નામ-જિનેસર, અક્ષય-સુખ-દાતા અતિશય-ગુણ અધિકથી, સ્વામી જગત-વિખ્યાતા. ૧ બાર ગુણે અરિહંતથી, ઉચે વૃક્ષ અ-શેક ભવ-દવ-પીડિત જતુને, જેમાં જાય શોક. પત વરણ-સિંહાસને, પ્રભુ બેઠા છાજે દિવ્ય-વનિ દીયે દેશના, ના અંબર ગાજે. ૩ાા છત્ર ધરે ત્રણ સુરવર, ચામર વી જાય છે ભામંડલ અતિ દીપતું, પંકે જિનરાય.
જન-માને સુર કરે, વૃષ્ટિ કુસુમ–કેરી ગગન ગાજે દુંદુભિ, કર પ્રદક્ષિણા ફેરી. અષ્ટ મહા-પડિહારથી, દીપે શ્રી જગદીશ અષ્ટ-કરમ હેલા હણી, પામ્યા સિદ્ધિ જગૌશ ૧૬ નામે નવ-નિધિ સંપજે સેવતાં દુઃખ જાય છે ઉત્તમવિજય-વિબુધને, રતનવિજય ગુણ ગાય. છા
મારા
Tયા
(૧૧૧૨) (૪૬-૨૨) શ્રી નેમિનાથ-જિન સ્તવન (હાં રે! મારે! ધર્મ-જિjદશું લાગી પૂરણ-પ્રીન-એ દેશી) હાં રે! મારે ! નેમિ-જિનેસર અલસર આધાર રે,
સાહિબ ૨ ભાગી ગુણ-મણિ–આગરૂ લે હાં રે! મારે! પરમ-પુરૂષ પરમાતમ દેવ પવિત્ર જે,
આજ મહદય દરિસણ પામે તાહરૂં રે
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org