________________
૩૮૪
શ્રી રતનવિજયજી મ. કૃત
ભક્તિ-રસ્ટ
અલખ નિરંજન દેવ દયાળુ,
આતમ-અનુભવ-જોગીજી-મુનિ. ૩. જ્ઞાનાવરણય-ક્ષયથી પ્રગટયું,
અનુપમ કેવળ-નાણજી ! લોકાલોક–પ્રકાશક ભાસક,
ઉદયે અભિનવ-ભાણજી-મુનિ કn વરસી વસુધા પાવન કીધી, દેશના સુધા-રસ સારજી ભવિક-કમલ પ્રતિબંધ કરીને,
કીધા બહુ ઉપકાર, મુનિ પા સંપૂરણ તે સિદ્ધતા સાધી, વિરમી સલ-ઉપાધિ ! નિરૂપાધિક-નિજ-ગુણને વરીયા,
અક્ષય-અ-વ્યાબાધજી-મુનિ હરિવંશે વિભૂષણ દીપે, રિઝ-રતન તનુ-કાંતિજી સુખ-સાગર પ્રભુ નિરમળ- તિ,
જેતાં હેય ભવ-શાંતિ-મુનિ, છા સમેતશિખર-ગિરિ સિદ્ધિ વરીયા,
સહસ-પુરૂષને સાથજી ! જિન-ઉત્તમ-પદને અવલંબી,
રતન થાયે સ-નાથજી-મુનિદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org