________________
૩૮૬
શ્રી રતનવિજયજી મ. કૃત ભક્તિ-રસ હરે! મારે! તેરણ આવી પશુ છેડાવી નાથ જે,
રથ ફેરીને વળીયા નાયક નેમજી રે લે છે હાં રે! મારે ૧દૈવ અટારે એ શું કીધું? આજ જે,
રઢીઆળી વર રાજુલ છેડી કેમ છે? લે. મારા હાં રે! મારે ! સંગી-ભાવ વિચગી જાણ સ્વામી જે,
એ સંસારે ભમતાં કે કેહનું નહિ રે! લે છે હાં રે! મારે! લેકાંતિકને વયણે પ્રભુજી તામ જે, વરસી દાન દીયે તિર્ણ અવસર જિન સહીં રે લે. મારા હાં રે! મારે ! સહસાવનમાં, સહસ-પુરૂષની સાથે જે,
ભવ-દુઃખ-છેદન-કારણ ચારિત્ર આદરે રે લે છે હાં રે! મારે વસ્તુ-ત રમણ કરતા સાર જે,
ચેપનમે દિન કેવલ-જ્ઞાન-દશા વરે રે લે છે હાં રે! મારે! શિવા-પસંદ વરસે સુખકર વાણી જે,
આસ્વાદે ભવિ ભાવ ધરીને સુંદરૂ લે પા હાં રે! મારે! દેશના નિસુણ બુઝયાં રાજુલ નાર જે,
નિજ-સવામીને હાથે સંયમ આદરે રે લે ! " હાં રે! મારે! અષ્ટ–ભની પાળી પૂરણુ-પ્રીત જે,
પિયુ પહેલાં શિવ-લક્ષ્મી રાજિમતી વરે રે લે દા હાં રે! મારે! વિચરી વસુધા પાવન કીધી સાર છે,
જગ-ચિંતામણિ જગ-ઉપગારી ગુણ-નિધિ ૨ લે હાં રે! મારે! જિન-ઉત્તમ-પદ-પંકજ-કેરી સેવ જે,
કરતાં રતનવિજયની કરતિ અતિ વધી રે હે પાછા
૧ ભાગ્યે ૨ ખરાબ ૩ સુંદર ૪ શ્રેષ્ઠ ૫ પુત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org