________________
૩ ૮૦
શ્રી રતનવિજયજી મ. કૃત
ભક્તિ-રસ.
લાલ
જીવ ઘણા તિહાં ઉદ્ધરી- હું,
શિવ-પુર સનમુખ કીધ -હું અક્ષય-સુખ જિહાં શાશ્વતાં-હું ,
અવિચલ-પદવી લીધ રે-હું અચિરાઇ u૮ સહસ-સુનિ સાથે વર્યા--હું ,
સમેતશિખર-ગિરિ સિદ્ધ રે-હું ! ઉત્તમ ગુરુ-પદ સેવતા-હું,
રતન લહે નવ-નિધ – અચિરા, પલા
(૧૧૦૭) (૪૬-૧૭) શ્રી કુંથુનાથ-જિન સ્તવન
(નાણ ન પદ સાતમ-એ દેશી) કંથ-જિનેસર સાહિબ, સદ્ગતિને દાતાર-મેરે લાલ આરાધે કામિતપૂરણે, ત્રિભુવન-જન-આધાર-મેરે લાલ
-સુગુણ સનેહી! સાહિબ! ૧ દુરગતિ પડતા જતુને, ઉદ્ધરવા દીયે હાથ–મેરે ભદધિ-પાર પમાડવા,
ગુણ-નિધિ ! તું સમરથ–મેરે –જુ. મારા ભવ ત્રીજેથી બાંધીયું, તીર્થંકર પદ સાર-મેરે. જીવ સવિની કરૂણું કરી,
વલી સ્થાનક-તપથી ઉદાર–મેરે સુઇ ૩ ઉપગારી અરિહંત, મહિમાવંત મહંત-મેરે. નિષ્કારણ-જગ-વચ્છવુ, ગિરૂઓ ને ગુણવંત-મેરે સુઇ જા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org