________________
ઝરણાં સ્તવન–વીશી
૩૭૯મારી-મરકી વેદના-હું ,
પસરી સઘલે દેશ રે-હું વારી લાલ ! દુખદાયક અતિ–આકરી, હું,
પામે લેક કલેશ રે-હું અચિરાહ પર પુણ્યાનુબંધિ-પુણયથી હું ઉપન્યા ગર્ભ–મેઝાર-હું ! શાંતિ પ્રવતી જનપદે-હું ,
હુએ જયજયકાર રે-હું અચિરા૦ કેય પદવી એકે ભવે-હું , ષોડશ જગદીશ રે હું પંચમચકો ગુણ-નીલ-હું ,
પ્રહ ઉઠી નામું શીશ –હું અચિરા. ૪ દીક્ષા ગ્રહે તે દિન થકી-હું ,
ચ9-નાણું ભગવાન રે-હું ! ઘાતી-કરમના નાશથી હું
પામ્યા પંચમ-જ્ઞાન રે–હું અચિરાપા તીર્થપતિ વિચરે જિહાં-હું ત્રિગડું રચે સુરરાય રે-હું ! સમવસરણ દિયે દેશના-હું ,
સુણતા ભવ-દુઃખ જાય રે-હું અચિરા, માદા ૨૫ણવીસ-સય ને આગલે-હું ,
જોયણુ લગે નિરધાર રે-હું ! *સ્વ-ચક–પરચકેનાં-હું ,
ભય થાયે વિસરાળ રે-હું અચિરાગ પળા ૧ દેશમાં, ૨ પચ્ચીશ, ૩ સેની ઉપર–એટલે ૧૨૫ પેજનામાં, ૪ પિતાના દેશને, ૫ બીજાના દેશ દુમિનને, ૬ દૂર થાય તેવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org