________________
૩૭૮
શ્રી રતનવિજયજી મ. કૃત ભક્તિ-રસ પ્રાણાતિપાત મૃષા ઘણું રે, ત્રીજું અદત્તાદાન છે વિષય-રસમાં રાચીયે રે, કીધું બહુ દુરધ્યાન-જિનેર રા નવવિધ પરિગ્રહ મેળવ્યું રે, કીધે ક્રોધ અપાર ! માન-માયા-લે કરી રે,
ન લહ્યો તત્ત્વ-વિચાર-જિને, ઝા રાગ-દ્વેષ-કલહ કર્યા રે, દીધાં પરને આળ પશુન્ય-રતિ-અરતિ વળી રે,
સેવતાં દુઃખ અસરાળ-જિનેટ પર પાપ-સ્થાનક સેવી જીવડે રે, રૂ ચઉ-ગતિ-ઝાર જન્મ-મરણાદિ વેદના રે,
સહી તે અનત અપાર–જિને૭ એહ વિડંબન આકરી રે, ટાળે શ્રી જિનરાજ બાંહ ગ્રહીને તારજો રે, સારે સેવક કાજ-જિનેટ છે ૮ છે ધર્મ-જિર્ણદ સ્તવતાં થકાં રે, પિતી મનની આશ છે જિન-ઉત્તમ પ૪ સેવતાં રે,
રતન લહે શિવ-વાસ જિનેટ લા
(૧૧૦૬) (૪૩–૧૬) શ્રી શાંતિનાથ-જિન સ્તવન
(કંટણ-ષિજીને વંદના હું વારી-એ દેશી) અચિરા-નંદન વંદિયે-હું વારી,
ગુણનિધિ શાંતિ-જિસુંદર-હું વારી લાલ ! અભય-દાન-ગુણ-આગરૂ-હું વારી,
ઉપશમ-રસને કંદરે-હું વારી લાલ-અચિરા૦ ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org