________________
૩૭૭
ઝરણાં સ્તવન–વીશી
૩૭૭ ક્ષાયિક ચારિત્ર તે જગ સાર રે,
જે આપે ભદધિ-પાર રે પકા વિલસે અનંત-વીય ઉદાર રે,
એ ભાખ્યાં અનંતા ચાર રે ! એ ગુણના પ્રભુ છે ભેગી રે,
ગુણઠાણાતીત થયા અ-ગી રે પા ત્રિકરણ-ગે દયાન તમારું રે,
કરતાં સીઝે કાજ અમારૂં રે ! પુષ્ટાલંબન દેવ ! તું મારો રે,
હું છું સેવક ભવભવ તારો રે દા સિંહસેન-નૃવંશ સુહા રે,
સુજસા-રાણુને તું જા રે ! ઉત્તમવિજય-વિબુધને શિષ્ય રે,
રતનવિજયની પૂરે જગીશ રે હા
(૧૧૦૫) (૪૬-૧૫) ઘર્મનાથ-જિન–સ્તવન
(વિમલ-જિન! દીઠાં લેયણ આજ-એ દેશી) ધર્મ-જિનેસર ધ્યાઈએ રે, આણું અધિક સનેહ | ગુણ ગાતાં ગિરૂઆ તણા રે, વાધે બમણે નેહ
-જિનેસર ! પૂરે મારી આશ!
જિમ પામું શિવપુર-વાસ-જિ. ૧ કાલ અનાદિ-નિગોદમાં રે, ભમે અનંતીવાર છે કર્મ નટાવે રેળવ્યા રે, સેવ્યા પાપ અઢાર-જિનેમારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org