________________
૩૭;
શ્રી રતનવિજયજી મ. કૃત
ભક્તિ-રસ
ગુણ ગાતાં ગિરૂમ-તણા રે, જિજ્ઞા પાવન થાય-જિને !
નામ-ગોત્ર જસ સાંભળી રે,
ભવ-ભવનાં દુ:ખ જાય-જિને॰ "પા
મન-મેાહન સુજ-નાથશુ રે,
અવર ન આવે દાય-જિને ! પામી સુરતરૂ પરવડા ૨, ટાણુ કરીરે જાય ?-જિન ॥૬॥ સહજાનંદી સાહિખે રે, વિર્જિત સકલ-ઉપાધ-જિનેશ જિન-ઉત્તમ અવલ અને ૨,
રતન હુએ નિરાબાધ-જિને ૫ ૭ ૫
*
(૧૧૦૪) (૪૬-૧૪) શ્રી અન ંતનાથ-જિન સ્તવન (લઘુ પણ હું તુમ મન નવ માત્રુ રે-એ દેશી) અન`ત-જિનેસર ! સાહિમ માહુરો રે,
પુણ્યે પામ્યા દરસણુ દ્ઘારા રે ।
પ્રભુ-સેવા લાગે મુજ પ્યારી રે,
તુમચા ગુરુની જાૐ અલિહારી રે !! કેવલજ્ઞાને જગતને જાણે રે, લેાકાલેાકના ભાવ વખાણે ૨ સમ્યગ્–જ્ઞાન તે ભવદુઃખ કાપે રે,
।
જ્ઞાન વિના ક્રિયા ફૂલ નિવ આપે રે પ્રા સામાન્ય વસ્તુ પદારથ જેહ રે, એક સમયમાં જાણે તે ર। કેવલ-દન વિગતે જાણા રે,
જૈનાગમથી ચિત્તમાં આણે રે પ્રા
Jain Education International
નિરૂપાષિક નિજ ગુણ છે જેઠુ ૨,
નિજ સ્વભાવમાં સ્થિરતા તેહ ૨
For Private & Personal Use Only
www.jainelibrary.org