________________
ઝરણાં
ભેદ-રહિત પ્રભુ નિરખેા મુજને,
તે ાભા છે તુજને રે-મારા ૫૪ મુદ્રા સુંદર દીપે તાતુરી, માહ્યા અમર નર-નારી ફૈ-મારા । સાહેબ સમતા-રસના દરીયે,
માદવ-ગુણથી ભરીયે રે-મારા॰ પ્રપા સહુજાનંદી સાહિબ સાચા, જેમ હાયે હીરા જાચેા ફૈ-મારા॰ । પરમાતમ પ્રભુ-ધ્યાને ધ્યાવેા,
અક્ષય-લીલા પાવા રે મારા૦ ૫૬ના રક્ત-વણું દ્વીપે તનુ-કાન્તિ, જોતાં ટળે ભવ-ભ્રાંતિ રે-મારા॰ ! ઉત્તમવિજય-વિષ્ણુધના ચૌથ,
રતનવિજય સુ-જગીશ રે-મારા પ્રા
સ્તવન–ચે વીશી
X
(૧૧૦૩) (૪૬-૧૩) શ્રી વિમલનાથ-જિનસ્તવન (બીજી ચંદન-પૂજના રે-એ દેશી)
J
વિમલ–જિનેસર સુદર્
નિરૂપમ છે તુમ નામ-જિનેસર સાંભરે । પૂરણાનદી પરમેસરુ રે, આતમ-સંપદા-સ્વામ-જિને૰ ॥૧॥ નિ-રાગીશું નહલેા રે, મુજ મન કરવા ભાવ-જિને 1 નિષ્કારણ-જગ–વત્રુ રે, ભવાઇધિ-તારણ–નાવ-જિને॰ રા સારથવાહ શિવ-પથના રૂ, ભાવ-ધરમ-દાતાર-જિને ! જ્ઞાનાનંઢ પૂરણા રે, ત્રિભુવન–જન-આધાર-જિને॰ ઘા અષ્ટ-કરમ હેલા હણી રે, પામ્યા શિવપુર વાસ-જિને૰ ! ક્ષાયિક–ભાવે ગુણુ વર્યાં રે,
હું સમર્' સુ-વિલાસ-જિને૰uxu
Jain Education International
૩૭૫
For Private & Personal Use Only
www.jainelibrary.org