________________
ભી
૩૭૪
શ્રી રતનવિજયજી મ. કૃત ભક્તિ-રસ વિષણુનંદન ગુણનલે, વિષ્ણુ માત-મલ્હાર-લાલ રે અંકે ખડગી દીપ, ગુણ-મણિને ભંડાર-લાલ -શ્રી ૮ સમેતશિખર સિદ્ધિ વર્યા, પામ્યા ભદધિ પાર-લાલ રે જિન-ઉત્તમ-પદ-પંકજે,
રતન-મધુપ-ઝંકાર–લાલ રે-શ્રી લા
(૧૧૦૨)(૪૬–૧૨) શ્રી વાસુપૂજ્ય સ્વામી-જિન સ્તવન
(એ તીરથ તારૂએ દેશી) વાસુપૂજ્ય-જિન અંતરજામી,
પ્રણમું શિરનામી ૨-મારા અંતરજામી ! ત્રિ-કરણ-ગે ધ્યાન તમારું,
કરતાં ભવ-ભય વારૂ રે-મારા. ૧ ત્રિીશ અતિશય શુભાકારી,
તુમચી જાઉં બલિહારી રે-મારા ! ધ્યાન-વિનાણે શકિત-પ્રમાણે,
સુરપતિ ગુણ વખાણે રેમેરામારા દેશના દેતાં તખત બિરાજે,
જલધરની પેરે ગાજે રે-મારા ! વાણ સુધા-રસ-ગુણ-મણિ-ખાણું,
ભાવ ધરી સુણે પ્રાણી રે મારા કા દુવિધ ધરમ દયાનિધિ ભાખે, હેતુ જુગતે પ્રકાશે રે-મારા ૪ ગેડ, ૫ ભમરો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org