________________
ઝરણુ
સ્તવન-ચેાવીશી
३७३
(૧૧૦૧) (૪૬–૧૧) શ્રી શ્રેયાંસનાથ-જિન સ્તવન
(જગજીવન જગ વાલહા-એ દેશી)
શ્રી શ્રેયાંસ-જિ ંદની, સુંદર સુરત દેખ-લાલ ૨ । રૂપ અનુત્તર-દેવી, અનંત-ગુણું તે પેખ-લાલ ૨-શ્રી ૫૧૫ અંગના કે ધરે નહિ, હાથે નહિ રકરવાલ-લાલ રે । વિકારે વર્જિત જેની,
મુદ્રા અતિ રસાળ-લાલ ૨-શ્રી રા વાણી સુધારસ-સારિખી, દેશના દિયે જલધાર–લાલ રે । ભવ-વ-તાપ શમાવતા,
ત્રિભુવન-જન-આધાર-લાલ ફૈ-શ્રી નાણા
મિથ્યા-તિમિર–વિનાશતા, કરતા સમકિત-પાષ-લાલ ૨ । જ્ઞાન-દિવાકર દ્વીપતા, વિજ્રત સઘળા દોષ-લાલ ફૈ-શ્રીનાકા પરમાતમ પ્રભુ સમરતાં, લહીયે પદ નિવારણ-લાલ ૨ । પામે દ્રવ્ય-ભાત્ર સંપદા,
એહુવી આગમવાણ—લાલ ૨. શ્રી "પા જૈનાગમથી જાણીયુ, વિગતે જગગુરૂ ! દેવ !-લાલ ૨ । કૃપા કરી મુજ દીજીએ.
માંગું તુમ ૐ પદ-સેવ-લાલ ફૈ-શ્રી॰ ॥૬॥ તુમ દરિસશુથી પામીયે, ગુણ-નિધિ માન...દ-પૂર-લાલ । આજ મહેાય મે' લહ્યો,
દુઃખ ગયાં સર્વિ દૂર-લાલ ફૈ-શ્રી.
૧ સ્ત્ર, ૨ તલવાર, ૩ ચરણની,
Jain Education International
For Private & Personal Use Only
I
www.jainelibrary.org