________________
૩૭૨
શ્રી રતનવિજયજી મ. કૃત ભક્તિ-રસ બાહ્ય-અત્યંતર શીતલું, પાવન પૂરણાનંદ-લલના પ્રગટ પંચકલ્યાણકે, સેવે સુર–નર-છંદ-લલના-શી રાા વાણ સુધા-રસ-જલનિધિ, વરસે જવું જલધાર-લલના | ત્રિગડે ચઉમુખ દેશના,
કરતા ભવિ-ઉપગાર-લલના-શી મિથ્યા-તિમિર ઉછેરવા, તીવ્ર-તરણ સમાન લલના ! સમતિ-પિષ કરે સદા, આપે વાંછિત-દાન-લલના-શીવાદ અઘ–મેચન અલવેરૂ, મુજ માનસ-સર-હંસ-લલના ! અવલંબન ભવિ-જીવને,
દેવ માનું અવતંસ-લલના-શી, પા અષ્ટાદશ-દશે કરી, રહિત થયે જગદીશ-લાલના ગીશ્વર પણ જેહનું,
ધ્યાન ધરે નિશદીશ-લલના-શી દા ઇયાન-ભુવનમાં ધ્યાઈએ, તે હેય કારજ-સિદ્ધ-લલના અનુપમ અનુભવ-સંપદા,
પ્રગટે આતમ-દ્ધ-લલના-શી કોડ-ગમે સેવા જેહની, દેવ કરે કર-જેઠ-લલના તે નિજ રાનું ફલ લહે,
કુણ કરે એહની હેડ?-લલના-શી, જિન-ઉત્તમ-અવલંબને, પગ-પગ અદ્ધિ રસાળ-લલના રતન અમુલખ તે લહે, પામે મંગળ-માળ-લલના-શીલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org