SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન–ચાવીશી ૩૧ છેદન-ભેદન–વેદન આકરી, સુનિધિ ! નરક–માઝારાજી । ક્ષેત્ર કુંભી વૈતરણી વેદના, કથતાં નાવે પારાજીસુ॰ રૂા વિવેક–રહિત વિગલપણે કરી, ન લહ્યો તત્ત્વ-વિચારાજી । ગતિ તિય "ચમાં ૨ે પરવશપણે કરી, ઝરણાં સહ્યાં દુઃખ અ-પારેાજી–સુ॰ ॥૪॥ વિષયા--સ ંગે રે રંગે રાચીયા, બધાળુા મેહ-પાશાજી । અમરી–સ`ગે રે સુર-ભવ હાÀિા, કીધા દુરગતિ–વાસેાજી-સુ॰ ાપા પુણ્ય-મહાદય જગદ્ગુરૂ ! પામીયા; ઉત્તમ-નર-અવતારાછા આરજ ક્ષેત્ર રે સામગ્રી ધમની, સદ્ગુરૂ-સંગતિ સારીજી-સુ॰ ॥૬॥ un જ્ઞાનાન દરે પૂણુ પાવના, તીર્થપતિ જિનરાજોજી પુષ્ટાલેખન કરતાં જગદ્ગુરૂ 1, સીધ્યાં સેવક-કાજોજી-સુ માળા નામ જપતા રે સવિ સપત્તિ મળે, સ્તવતાં કારજ સીધાછા જિન-ઉત્તમ પ૪-૫ કજ સેવતાં, રતન લહે નવ-નિધાજી-સુ॰ ૫૮૫ (૧૧૦૦) (૪૬-૧૦) શ્રો શીતલનાથ-જિન સ્તવન (શ્રી સુપાસ-જિન વંદીએ, સુખ સંપત્તિના હેતુ-લલના) શીતલ-જિનપતિ સેવીયે, દશમે ધ્રુવ દયાલ-લલના । શીતલ નામ છે જેનુ. Jain Education International શરણાગત-પ્રતિપાલ-લલના-શી ॥૧॥ For Private & Personal Use Only . www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy