________________
: ૩૭૦
શ્રી રતનવિજયજી મ. કૃત ભક્તિરસ દયેયપણે રે ધ્યાવતાં, ધ્યાતા ધ્યાન પ્રમાણ કારણે કારજ નિપજે, એવી આગમવાણ-ચંદ્ર ૩ પરમાતમ પરમેસરૂ, પુરૂષોત્તમ પરધાન ! સેવકની સુણે વિનતિ, કીજે આપ-સમાન-ચંદ્ર કી શ્રદ્ધા-ભાસન-રમણતા, આણું અનુભવ અંગ નિરાગીશું રે નેહલે, હેયે અ-ચલ અ-ભંગ-ચંદ્ર પાપા ચંદ્રપ્રભ-જિન ચિત્તથી, મુકું નહિ જિનરાજ ! ! મુજ તનુ-ઘર માંહે ખેંચીયે,
ભકતે મેં સાત રાજ–ચંદ્રક મેળા ગુણનિધિ ગરીબનિવાજ છે!, કરૂણા-નિધિ કિરપાલ ! ઉત્તમ વિજય-કવિરાજને,
રતન લહે ગુણમાલ-ચંદ્રછા
(૧૦૯૯) (૪૬–૯) શ્રી સુવિધિનાથ-જિન સ્તવન
(જ્ઞાન-પદ ભજીયે રે ! જગત-સુહંકર-એ દેશી) સુવિધિ-જિનેસર! સાહિબ ! સાંભળો,
તુમે છે ચતુર સુજાણે છે : સાહેબ! સનમુખ-નજરે જેવતાં,
વાધે સેવક-વાજી-સુ૦ ૧ ભવ-મંહપમાં રે ભમતાં જગગુરૂ!, કાળ અનાદિ અનંતેજી જનમ-મરણનાં રે દુખ તે આકરાં,
હજુ ય ન આવ્યે અંતેજી-સુ કેરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org